STORYMIRROR

ગુજરાતી અધુરો પ્યાર પણ અઘરું છે કેમ કે હું બીજા માટે નહિ મારા માટે બદલી છું . અહીંયા બધા બીજા માટે બદલે એ જોઈને બદલવું અઘરું તો ઓછું પણ આકરું વધારે લાગે છે!!.... આજે અમુક ઝાંખા ચહેરા ઓને યાદ કરવા પડે છે એ એટલે કે એ માત્ર ઓળખાણ હતી ને એટલે . સંબંધ જ હોત ને તો એ ઝાંખા ચહેરા ઓને યાદ ના કરવા પડત. જિંદગીમાં ઘણા બધા ચહેરાઓને રોજ જોવાની આદત હતી .પણ સમય ની સાથે એ ચહેરા અને આદત બંને ને છોડ્યા છે દિલની ચાહત અને કદાચ મને આજે પણ એ સૂમસામ ગલીઓ વધારે પસંદ છે.કેમ કે કદર હા હું છું ગુજરાતી આ ઝળહળતા શહેરની બે ચાર ગલિયો આજે પણ સૂમસામ છે પણ કેટલીક વાર ! એ રોજ ની દિવાળીની રોનક માં ઝાંખા થતું જવાનું?? હંમેશા ખુશ રહેવાનો ડહોળ કરતાં હજુ નથી શીખી... હા ખુશ છું રોજ ની દિવાળી જોઈને એ નથી છે કોઈને આપતી પ્રેમ પત્ર જ્યારે આ લોકોના સ્ટેટ્સ જોઈને એની સાથે વાત કરવાનું અઘરું લાગે છે . કેમ કે એ વાત પણ બવ સાચી છે. કે લોકોની સાથે જ્યારે એની જ વાત કરવાની રીત થી વાત કરીએ તો ખોટું લાગે છે અને ક્યારેય એનાથી ટેવાઈ પણ નથી. હું હંમેશા જ્યાં વર્ષ માં એક વાર દિવાળી અને એની રોનક થી ટેવાઈ છું. અને આજે અહીં દરરોજ દિવાળી હોય છે! હા શેરો શાયરી ચાહ્યા પછી એ બધાને પામવાની ઈચ્છા થાય છે મે હંમેશા લોકોના સવભાવ જોઈને વાત કરી છે. હું ખુશ છું. એ બદલાવ થી જ્યારે એ પામ્યા પછી એવો વિચાર આવે શું એ ચહેરાઓ ચાહવા લાયક પણ હતા?? પણ એ બધા ચહેરાઓને મે પામ્યા છે કેમ કે ચાહવાનો મોકો તો બવ પહેલા જ મળી ગયો તો. એ માંના પેટમાં નવ મહિના ચાહ્યા પછી હું એને પામી જ છું .અને એ કદાચ એક માની પ્રતિકૂળતા હતી પણ મારી એને પામ્યા પછી અનુકૂળતા જ રહી છે.. દિશા..

Gujarati ભૂલી ચુક્યો છું પ્યાર Audios